ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ

ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ આજરોજ તા.15/04/2022 ના દિને ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ અને એડવોકેટ અને માજી ધરમપુર શહેર પ્રમુખશ્રી અજીતભાઈ ગરાસિયા સાથે *ધરમપુર તાલુકા ના મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓ અને ખાસ કરીને મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી અને ધરમપુર નગરપાલિકા ના કોર્પોરેટર શ્રી સબ્બીર બાહનાન સાથે મુલાકત કરી. અને *ચર્ચા કરવામાં આવી કે વર્ષો થી ભાઈ ચારા સાથે રહેતા આવ્યા છીએ પરંતુ વાત જયારે હક,અધિકાર અને સ્વાભિમાન ની હશે ત્યારે સામે કોઈ પણ હશે એની સામે એક જૂથ થઈને અવાજ ઉઠાવીશું (લડીશું)ની વાત કરવામાં આવી. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ સ્વાભિમાન ની લડાઈ માં સાથે રહીશ.