ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ


ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ 
આજરોજ તા.15/04/2022 ના દિને
ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ અને એડવોકેટ અને માજી ધરમપુર શહેર પ્રમુખશ્રી અજીતભાઈ ગરાસિયા સાથે *ધરમપુર તાલુકા ના મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓ અને ખાસ કરીને મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી અને ધરમપુર નગરપાલિકા ના કોર્પોરેટર શ્રી સબ્બીર બાહનાન સાથે મુલાકત કરી.
અને *ચર્ચા કરવામાં આવી કે વર્ષો થી ભાઈ ચારા સાથે રહેતા આવ્યા છીએ પરંતુ વાત જયારે હક,અધિકાર અને સ્વાભિમાન ની હશે ત્યારે સામે કોઈ પણ હશે એની સામે એક જૂથ થઈને અવાજ ઉઠાવીશું (લડીશું)ની વાત કરવામાં આવી.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ સ્વાભિમાન ની લડાઈ માં સાથે રહીશ.

Comments

Popular posts from this blog

गांधीनगर रेंज के पुलिस उप महानिरीक्षक श्री वीरेंद्रसिंह यादव और अरावली जिला पुलिस अधीक्षक, श्री ने जिले में और जिले के बाहर फरार आरोपियों को पकड़ने के लिए एक विशेष अभियान आयोजित करने और परिणाम-उन्मुख कार्य करने का सुझाव दिया है।

छात्रों के व्यापक विरोध प्रदर्शनों के बीच धर्मेंद्र प्रधान ने केंद्रीय शिक्षा मंत्री पद से इस्तीफा दे दिया।

8वें वेतन आयोग पर सरकार ने दी बड़ी जानकारी, केंद्रीय कर्मचारियों के लिए जरूरी खबर